નીચેનાના ઉકેલ મેળવો :
1.
વિભાગ
આંખ માટેના લેન્સ બનાવતા એક ઉત્પાદન એકમમાં એક દિવસ દરમિયાન ઉત્પાદન થયેલ જથ્થામાંથી 25 લેન્સનો
એક નિદર્શમાં લેન્સની જાડાઈ મિલીમિટરમાં નીચે પ્રમાણે મળે છે, તો આ માહિતીને સમાન વર્ગલંબાઈવાળા પાંચ
વર્ગોમાં વિતરીત કરો.
O
ચા
1.518 1.509 1.527 1.505 1.520 1.511 1.518 1.522 1.528 1.528 1.520
1.520 1.514 1.508 1.525 1.506 1.519 1.523 1.521 1.517 1.514 1.515
1.516 1.521 1.507
જો ઉત્પાદન એકમના અધિકારી એવું નક્કી કરે કે 1.510 મિમિથી ઓછી તેમજ 1.525 મિમિ કે તેથી વધુ જાડાઈ
ધરાવતા લેન્સને ખામીવાળા ગણવા તો તમે કરેલ વર્ગીક૨ણ પરથી નિદર્શમાં કેટલા ટકા ખામીવાળા એકમો હશે
તે જણાવો.
આંકડાશાસ્ત્ર, ધોરણ 11
64